20160805_131302.jpg20170614_125219.jpg20170614_130301.jpg20170614_132014.jpg20170614_185332.jpg7-July-2017.jpgDSC_0009.JPGDSC_0011.JPGDSC_0019.JPGDSC_0020.JPGDSC_0030.JPGDSC_0073.JPGDSC_0074.JPGDSC_0077.JPGDSC_0087.JPGDSC_0099.JPGDSC_0163.JPGDSC_0202.JPGDSC_0230.JPGDSC_0272.JPGDSC_0328.JPGDSC_0341.JPGDSC_0521.JPGDSC_0525.JPGDSC_0530.JPGJaherat.jpgP8100033.JPGSSSU 26 Jan celebration.jpg
:: CONVOCATION ::

Shree Somnath Sanskrit University,

Rajendra Bhuvan Road, Opp. Choksi College,

Veraval-362266, Dist.-Gir Somnath (Gujarat)

Contact No. 02876-244532

E-Mail : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Convocation Ceremony Date :

11th Convocation on Dt.05.02.2019 (Tuesday)

Convocation Ceremony Venue :

Shree Somnath Sanskrit University, Veraval

Time : 09:00 A.M. Onward

**Last Update on Dt.15/01/2019

1.Convocation Advertisement Download

2.Degree Form (for all division) Download

3.Degree Fee(s) Payment Gateway Details Download
4.Medal Tender Details Download
5.11th Convocation Medallist Notification (Jahernamu) Download
6.Division wise All-Over Topper List Download
7.Subject wise Topper List (Shastri & Acharya) Download
8.Degree Awarded Student(s) Invitation Letter Copy Download
 
*** પદવી (ડિગ્રી) જે વિદ્યાર્થીઓને એનાયત થવાની છે તેવા વિદ્યાર્થીઓએ ધ્યાને લેવાની કેટલીક અગત્યની સુચનાઓ :-
૦૧) જે વિદ્યાર્થીઓ પદવી લેવા માટે રૂબરૂ ઉપસ્થિત રહેવાના હોઇ તેવા વિદ્યાર્થીઓએ કોઇપણ એક ઓળખકાર્ડ (આધારકાર્ડ / ચુંટણીકાર્ડ / પાનકાર્ડ / ડ્રાઇવીંગ લાયસન્સ) સાથે લાવવાનું ફરજીયાત છે.
૦૨) વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહેવા અંગેની પુર્વજાણ તા.૨૫/૦૧/૨૦૧૯ સુધીમાં ઇ-મેઇલ This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. પર અથવા વોટ્સઅપ નંબર : ૯૮૨૪૯ ૬૬૦૨૨ મારફતે જાણ કરવાની આવશ્યક રહેશે.
૦૩) જે વિદ્યાર્થીઓ પદવીદાન સમારોહમાં પદવી રૂબરૂ મેળવવા ઉપસ્થિત રહેશે નહી તેઓની પદવી (ડિગ્રી) તેમના પદવી ફોર્મમાં દર્શાવેલ સરનામાં પર યુનિવર્સિટી દ્વારા મોકલવામાં આવશે. ખાસ નોંધ લેવી કે જો આપે પદવી (ડિગ્રી) ફોર્મ ભરેલ નહી હોઇ તો આપની પદવી યુનિવર્સિટી ખાતે જમા રહેશે.    
૦૪) પદવીદાન સમારોહમાં સ્ટેજ પરથી માત્ર ક્ર્મ નંબર : ૦૫ 11th Convocation Medallist Notification (Jahernamu)માં દર્શાવ્યા મુજબના વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પદવી એનાયત કરવામાં આવશે.
૦૫) દરેક વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતીને અનુરૂપ વેશભૂષામાં સમારોહમાં આવવાનું રહેશે, સમારોહમાં મહાનુભાવોશ્રીના આગમન પુર્વે પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવાનુ રહેશે, સમારોહ દરમ્યાન પોતાનો મોબાઇલ સાયલન્ટ/સ્વિચઓફ રાખવાનો રહેશે અને સમારોહની પૂર્ણાહુતિ સમયે રાષ્ટ્રગીત પૂર્ણ થયેથી મહાનુભાવોના સભામંડપ છોડયા બાદ આપે સભામંડપ છોડ્વાનો રહેશે.
૦૬) પદવીદાન કે પદવી (ડિગ્રી) આનુષંગીક બાબતો માટે ફોન નંબર૦૨૮૭૬૨૪૪૫૩૨ ( સમય : સવારે ૧૦-૩૦ થી સાંજે : ૦૬-૦૦, રજાના દિવસો સિવાય) સપંર્ક કરવાનો રહેશે.