- Details
- Hits: 480
તા.19 મે 2023 સાંજે આવી જવાનું 27 મે 2023 સવારે જઈ શકશો.કોણ આવી શકે -
√ જેમણે પહેલા સામાન્ય સંસ્કૃત શીખેલા છે. √ જેમણે પ્રારંભથી જ સંસ્કૃત શીખવું છે.
√ જેમણે પહેલા ઓનલાઈન કે ઓફલાઈન એક કલાક કે બે કલાક વાળી સંભાષણ શિબિર કરેલી છે.
પ્રશિક્ષણ વર્ગ
તા.14 મે 2023 સાંજે આવી જવાનું 27 મે 2023 સવારે જઈ શકશો.
કોણ આવી શકે.
√ જેમણે પહેલા નિવાસી સંભાષણ શિબિર કરેલી છે.
√ જે પ્રશિક્ષણ લઈને સંભાષણ શિબિર ચલાવવા સમય આપી શકે એમ છે.
√ સંભાષણ શિબિરમાં કેમ ભણાવવું તે શીખવા માંગે છે.
√ ભણ્યા પછી સંસ્કૃતભારતી ના દાયિત્વવાન કાર્યકર્તા બનીને સમય આપી શકશે. સંસ્કૃતભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આ બંને નિવાસી વર્ગનું આયોજન કરેલ છે. https://forms.gle/2HYmWEybchRdjkkm7 વર્ગ વિવરણ તથા પંજીકરણની માહિતી ઉપરોક્ત લીંક
સ્થાન - શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ,વેરાવળ ,જિ. - ગીર સોમનાથ
વય મર્યાદા - 15 થી 55 વર્ષ
શુલ્ક - 5 એપ્રિલ થી 5 મે સુધી - ₹ 500
6 મે થી 18 મે સુધી - ₹ 700 ( પ્રબોધન વર્ગ માટે )
6 મે થી 13 મે સુધી - ₹ 700 ( પ્રશિક્ષણ વર્ગ માટે )
સાક્ષાત પંજીકરણ - ₹ 1000