EXTERNAL SECTION | ||
**Last Update on Dt.07/03/2024 | ||
Advertisement Accademic Year Download | |
||
1. Enrollment List 2022-23 1.Shastri Download,2.Acharya Download |
||
2. Rules of External Acharya Admission Download |
||
3. Syllabus Download |
||
4. Old Examination Paper(s) Download |
||
5. Instruction for filling Exam Form Download | ||
6. Time-Table |
||
Division |
FORM(S) EXAMINATION |
|
Shastri Semester-1 (New admission) |
|
Circular_ Research Project |
Acharya Semester-1 (New admission) | Research Topic Shastri Sem-4 | |
Allready Registed Shastri/Acharya Sem-1 | ||
Research Topic Acharya Sem-4 | ||
Research Topic Shastri Sem-6 | ||
* Assignments
Assignment Front Page & Submission Letter Download Assignment Instruction Download
|
||
* બાહ્ય વિદ્યાર્થીઓ માટેની અગત્યની સુચાનાઓ - | ||
૦૧) તમામ વિષયના સ્વાધ્યાયકાર્યો પરીક્ષા કેન્દ્ર પર કેન્દ્ર સંચાલકશ્રીને પરીક્ષાના પ્રથમ પેપરના રોજ એક કલાક વહેલા પહોચી જમા કરવાના ફરજીયાત રહેશે. અન્યથા પરીક્ષામાં બેસવા પાત્ર ગણાશે નહી. સ્વાધ્યાકાર્યો જમા કર્યા અંગેની સહી પરીક્ષા હોલ- ટીકીટમાં લેવી. | ||
૦૨) બાહ્ય વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મ ભરતા પહેલા પરીક્ષા ફોર્મ ભરવા અંગેની સુચના અને સ્વાધ્યાયકાર્યો અંગેની તમામ માહિતીનો અભ્યાસ કર્યા બાદ જ ફોર્મ ભરવા જણાવવામાં આવે છે. જેની ખાસ નોંધ લેવી. | ||
૦૩) પરીક્ષા હોલ-ટીકીટ આપના દ્વારા પરીક્ષા ફોર્મમાં દર્શાવેલ સરનામાં ઉપર યુનિવર્સિટી દ્વારા મોકલવામાં આવશે, પરીક્ષા હોલ-ટીકીટમાં દર્શાવ્યા મુજબ પરીક્ષા કેન્દ્ર, તારીખ, સમય અને પપેર નંબર/વિષયની પરીક્ષા આપવાની રહેશે. | ||
૦૪) દરેક વિદ્યાર્થીઓએ સમયાંતરે યુનિવર્સિટીની વેબસાઇટ www.sssu.ac.in જોતા રહેવાનું રહેશે, બાહ્ય વિદ્યાર્થીનઓને લગતી મહત્વની તમામ બાબતો યુનિવર્સિટી દ્વારા મુકવામાં આવશે જેની અલગથી કોઇપણ પ્રકારની જાણ કરવામાં આવશે નહી. | ||
૦૫) બાહ્ય વિદ્યાર્થીઓએ પ્રવેશ અને પરીક્ષાને લગતી આનુષંગીક પુછપરછ માટે ઇ-મેઇલ This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.અથવા ફોન નં-(૦૨૮૭૬)-૨૪૪૫૩૨/૨૮ (સવારે:૧૦-૩૦ થી સાંજે:૦૬-૧૦ સુધીમાં) સંપર્ક કરશો. |